TDS Notification
Posted : September 30, 2023

16-October-2019

ગુજકોટ ની રાજકોટ મિટિંગ માં આપણા ઘણા જીનર્સ મિત્રો એ APMC માં રજિસ્ટર હોવા છતાં  બેન્કો જીનર્સ બેંક માંથી રોકડ ઉપાડે તો TDS કાપી લે છે તેવી રજુઆત આપણા મહેમાન અમદાવાદ ના CA શ્રી રૂપેશભાઈ ને કરેલ અને જો સરકાર નું કોઈ કાયદેસર નોટીફિકેશન હોય તો GUJCOT ના દ્વારા આપવા કહેલ તો આ સાથે TDS માં APMC માં રજિસ્ટર જીનર્સ ને મુક્તિ આપતું સરકાર ના નોટિફિકેશન ની PDF ફાઈલ આપના સૌ માટે SHARE કરીએ છીએ. તમે તમારી બેંક માં આ નોટીફિકેશન બતાવશો અને ખેડુત ને રકમ ચૂકવવા જો રોકડ ઉપાડશો તો TDS નહિ કપાય. આ ફાઈલ તમને સૌ ને ઉપયોગી થશે તેવી આશા સાથે,

સદા ટ્રેડ ની સેવા માટે તત્પર 

TEAM GUJCOT

Latest News
GUJCOT WEEKLY REPORT 30-SEP-2023
  • Market Movement from 25th Sep 2023 to 30th Sep 2023. • The ICE December cotton futures traded a
PCCA Cotton Market Weekly
  • SEPTEMBER 29, 2023 DECEMBER FUTURES FINISHED HIGHER FOUR OUT OF FIVE TRADING SESSIONS • Majo
Cleveland on Cotton
  • Cotton’s Tight Price Range Faces Little Pressure to Change Sep 29, 2023 This week’s cotton